Sadhak Sathi

Price: Rs. 80.00

Add to Order

મુમુક્ષુતાથી આત્મજ્ઞાન સુધીના સાધનામાર્ગમાં ઉત્તમ સાથીની ગરજ સારતું પુસ્તક.
અનેક સદગુણોનું વિસ્તૃત આલેખન અને તે ગુણો આચરણમાં મૂકી શકાય તે માટેનું પ્રેરણાબળ અને માર્ગદર્શન આપતાં ચરિત્ર-પ્રસંગો દરેક પ્રકરણનાં અંતમાં મૂક્યાં હોવાથી વાંચન અત્યંત રસપ્રદ અને સુગમ બની રહે છે.