ત્રિદિવસીય વિશિષ્ટ મૌન શિબિર
ૐ
પૂજ્યશ્રી આત્માનંદજીની પાંચમી પુણ્યતિથી નિમિત્તે ત્રિદિવસીય વિશિષ્ટ મૌન શિબિર ની રૂપરેખા:તારીખ: શનિવાર 17 જાન્યુઆરી સવારે 9:00 વાગ્યા થી સોમવાર 19 જાન્યુઆરી બપોરે 12:00 વાગ્યા સુધી.
દૈનિક ભક્તિક્રમ, જિનાભિષેક, જિનેન્દ્ર પૂજા, ભક્તિ આદિ કાર્યક્રમ યથાવત રહેશે.
પૂજ્યશ્રી સ્વાધ્યાય (વિડિઓ ) તથા પૂજ્ય સુરેશજી દ્વારા રોજના બે કે ત્રણ સ્વાધ્યાય અને ધ્યાનની બેઠક રહેશે. શિબિરમાં સંપૂર્ણ મૌન રાખવાનું રહેશે. શિબિરમાં ભાગ લેનારે 17 તારીખે સવારે 9:00 વાગ્યા પહેલા પહોંચી જવાનું રહેશે