News

સંસ્થા સ્થાપનાદિન – ૨૦૨૬

શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર, કોબા સંસ્થા સ્થાપનાદિનના મંગલ પ્રસંગે આપણા સાધના કેન્દ્રમાં વિશિષ્ટ કાર્યક્રમ.
તારીખ : વૈશાખ સુદ દશમ – મહાવીર ભગવાન કેવળજ્ઞાન કલ્યાણક દિન રવિવાર, ૨૬ એપ્રિલ ૨૦૨૬.
સવારે: • દૈનિક ભક્તિ ક્રમ , જિનાભિષેક રાબેતા મુજબ. • ૮.૪૫ થી ૯.૧૫ – જિનેન્દ્ર પૂજા • ૯.૧૫ થી ૯.૪૫ – પૂજ્યશ્રી સ્વાધ્યાય – વિડીઓ • ૧૦.૩૦ થી ૧૧.૧૫ – શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર પારાયણ • ૧૧.૧૫ થી ૧૨.૦૦ – • સ્વાધ્યાય પૂજ્ય સુરેશજી • પ્રાસંગિક ઉદબોધન – પૂજ્ય બહેનશ્રી • ૧૨.૦૦ થી ૧૨.૧૫ – આરતી
બપોરે: • ૪,૦૦ થી ૫.૧૫ – સ્વાધ્યાય અને ધ્યાન
રાત્રે: • ૮.૦૦ થી ૯.૩૦ – દેવવંદન અને વિશિષ્ટ ભક્તિ
સૌને આ પ્રસંગનો લાભ કેવા ભાવભર્યું આમંત્રણ છે
 
સંસ્થા સ્થાપનાદિન – ૨૦૨૬

Accessibility Tools

Icrease Text Decrease Text Grayscale High Contrast Negative Contrast Links Underline Readable Font Reset