ઘનિષ્ઠ ધ્યાન સ્વાધ્યાય મૌન શિબિર – ૨૯, ૩૦, ૩૧ મે ૨૦૨૬
ૐ
તારીખ: શુક્રવાર ૨૯ મે સવારે 9:00 વાગ્યા થી રવિવાર ૩૧ મે સાંજે ૯.૩૦ વાગ્યા સુધી.
દૈનિક ભક્તિક્રમ, જિનાભિષેક, જિનેન્દ્ર પૂજા, ભક્તિ આદિ કાર્યક્રમ યથાવત રહેશે.
પૂજ્યશ્રી સ્વાધ્યાય (વિડિઓ ) તથા પૂજ્ય સુરેશજી દ્વારા રોજના બે સ્વાધ્યાય વિષય : શ્રી સમયસારજી ગાથા ૧ થી ૭ અને ધ્યાનની બેઠક રહેશે. શિબિરમાં સંપૂર્ણ મૌન રાખવાનું રહેશે. વિશેષ નોંધ : તા : ૨૯.૦૫.૨૦૨૬ થી તા : ૩૧.૦૫.૨૦૨૬ દરમિયાન સાંજે ૬ થી ૮ વાગ્યા સિવાયના ૨૨ કલાક સંપૂર્ણ મૌન રહેશે.
ટાઇમ ટેબલ માટે નીચે ક્લિક કરો –