Event & Updates

પૂજ્યશ્રી આત્માનંદજી જન્મજયંતિ નિમિત્તે આરાધના શિબિર

   

  તારીખ: રવિવાર, ૩૦ નવેમ્બર થી મંગળવાર, ૨ ડિસેમ્બર.
ભક્તિ: પ્રાતઃકાળ આજ્ઞાભક્તિ, જિનાભિષેક, જિનેન્દ્રપુજા.

સ્વાધ્યાય: પૂજ્ય સાહેબજી પ્રવચનની વિડિઓ, પૂજ્યશ્રી ગોકુળભાઈ, આદ. ડૉ. શ્રી કુમારપાળ દેસાઈ, પૂજ્ય સુરેશજી, પૂજ્ય બહેનશ્રી.
સૌને આ મંગલ પ્રસંગનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ છે.
જેમને આવાસની જરૂર હોય તેમણે આવાસ વિભાગને વહેલાસર જણાવવા વિનંતી.
  

પૂજ્યશ્રી આત્માનંદજી જન્મજયંતિ નિમિત્તે આરાધના શિબિર

Accessibility Tools

Icrease Text Decrease Text Grayscale High Contrast Negative Contrast Links Underline Readable Font Reset