Adhyatmane Panthe
₹ 20.00
શ્રીમદ રાજચંદ્ર ‘વચનામૃત’ ગ્રંથમાંથી ચાર પત્રો – ૨૫૪, ૪૯૩, ૫૨૫, ૫૬૯ ઉપર પૂજ્યશ્રી આત્માનંદજી લિખિત વિવેચન.
દરેક કક્ષાના સાધકને પોતાના જીવનને ઉન્નત અને જ્ઞાનસભર બનાવી અધ્યાત્મમાર્ગે આગળ લઈ જવામાં પ્રેરક માર્ગદર્શક પુસ્તક.
Add to Cart