Dainik Bhaktikram
₹ 40.00
આ કેન્દ્રમાં રવિવારથી શનિવાર સુધીનો, સવાર અને સાંજે થતો એક સુવ્યવસ્થિત, ભાવવાહી, સંગીતબદ્ધ, સાત્વિક અને તાત્વિક ભક્તિક્રમ ગોઠવાયો છે, જે આ પુસ્તકમાં ઉપ્લાબ્દ્ધ છે. અનેક મહાપુરુષોના રચિત પદો, ધૂનો, પ્રાર્થનાઓ તેમજ ૧૦૦ જેટલા લોકપ્રિય અને રસપ્રદ ભજનોનો અહી સમાવેશ કરેલ છે. Add to Cart